
વર્ષ 2013-14 થી 10 કિલોમીટરથી સાયકલિંગની શરૂઆત કરી હતી ધીરે ધીરે 15 કિલોમીટર કરી હતી. આજે એ રોજના 35 કિલોમીટર સાયકલિંગ કરે છે અને એમનું વજન 98 કિલો વજન થઈ ગયું છે અત્યાર સુધીમાં 35 હજાર કિલોમીટર રાઇડ કરી ચુક્યા છે

તેમની પાસે સ્કોટાટિકટ 10 ડિસ્ક કાર્બન રોડ બાઇક, સ્કોટસ્પાર્ક 960 ડ્યુઅલ સસ્પેન્શન MTB, બ્રોમ્પટન વર્લ્ડર્સ બેસ્ટ ફોલ્ડિંગ સાયકલ, બોટેચિયા ડોલ્સ વિટા મેડ ઈન ઈટલી, BMW એમબાઈકસ જનરેટિન 4, હાઇબ્રીડ પ્રીમિયમ સાયકલ કેનોન્ડલ બેડબોય લેફ્ટી, ટીસ્ટ એકસએસ 7 કિલો. સ્માલેસ્ટ ફોલ્ડિંગ સાયકલ છે.