
આ સિવાય આ IPO આવતીકાલે બંધ થઈ ગયો છે તેનો છેલ્લો દિવસે કેટલો ભરાયો છે તે અંગે વાત કરીએ તો Day 1માં 0.17 % ભરાયો હતો જ્યારે આજે અત્યાર સુધીમાં Day 2એ 0.30% ભરાયો અને છેલ્લા 3 દિવસે 1.50% ભરાયો છે. આમ અંતિમ દિવસે લોકો આ IPOમાં પૈસા લગાવ્યા છે. ત્યારે આ IPO રોકાણકારોને ફાયદો કરાવી શકે છે પણ કેટલો તે તો જ્યારે લિસ્ટ થશે ત્યારે જ ખબર પડી શકશે.

તમને જણાવી દઈએ NRI, કંપનીઓ, ટ્રસ્ટ વગેરે જે રૂ. 2 લાખથી વધુ મૂલ્યના શેર માટે બોલી લગાવે છે તેમને બિન-સંસ્થાકીય બોલી લગાવનારા (NII) તરીકે ઓળખવામાં આવે છે. તે NIIના 1,39,15,192 માંથી 96,25,914 કરોડની બોલી લગાવી છે ત્યારે જો કોઈ IPO ઓવર સબસક્રાઈબ થાય તો તેની પ્રાઈસથી ઓછા પ્રાઈસ પર ખુલવાની આશંકા રહે છે.

હીરો ગ્રુપ સહિત ઘણા મોટા રોકાણકારોએ પ્રી-આઈપીઓ તબક્કામાં રોકાણ કર્યું છે. કંપની પ્રીમિયમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં મજબૂત સ્થિતિ ધરાવે છે. તેની પાસે એસેટ-લાઇટ બિઝનેસ મોડેલ છે. કંપનીએ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાનો લાભ લીધા વિના પણ સારી વૃદ્ધિ દર્શાવી છે.