બીયર કરતાં વ્હિસ્કી કેમ હોય છે મોંઘી ? આ છે કારણ

|

Oct 17, 2024 | 6:09 PM

ઉત્પાદન પ્રક્રિયા, સમય અને ગુણવત્તામાં તફાવત હોવાને કારણે વ્હિસ્કી બીયર કરતાં વધુ મોંઘી હોય છે. આ માટે કેટલાક મુખ્ય કારણો છે, જે વ્હીસ્કીને બિયર કરતાં મોંઘી બનાવે છે. ત્યારે આ લેખમાં અમે તમને તેના વિશે જણાવીશું.

1 / 5
વ્હિસ્કી બનાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને વધુ સમય માંગી લેતી પ્રક્રિયા છે. તેમાં Fermentation અને Distillation કરી તેને વર્ષો સુધી બેરલમાં સાચવી રાખવી પડે છે. આ પ્રક્રિયા બીયર બનાવવાની પ્રક્રિયા કરતા ઘણી લાંબી અને મોંઘી છે.

2 / 5
વ્હિસ્કીના સ્વાદ અને ગુણવત્તામાં સુધારો કરવા માટે વ્હિસ્કીને ઘણા વર્ષો સુધી બેરલમાં રાખવામાં આવે છે. આ લાંબો સમય ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે, જ્યારે બીયર થોડા અઠવાડિયા કે મહિનામાં તૈયાર થઈ જાય છે.

3 / 5
વ્હિસ્કીમાં બીયર કરતાં 40% કે તેથી વધુ આલ્કોહોલ હોય છે, જ્યારે બીયરમાં સામાન્ય રીતે લગભગ 5% આલ્કોહોલ હોય છે. આ કારણોસર વ્હિસ્કીની કિંમત વધારે છે.

4 / 5
વ્હિસ્કી બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા અનાજ અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જે મોંઘા હોઈ શકે છે, જ્યારે બીયરના ઘટકો પ્રમાણમાં સસ્તા હોય છે. ઉત્પાદન પ્રક્રિયા, સમય અને ગુણવત્તામાં તફાવત હોવાને કારણે વ્હિસ્કી બીયર કરતાં વધુ મોંઘી હોય છે.

5 / 5
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ વ્યક્તિએ દારૂનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Next Photo Gallery