દિવસે કેમ દેખાય છે ચાંદ ? જાણો તેની પાછળનું કારણ

વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે ચંદ્ર રાત્રે જ ઉગે છે. પરંતુ ક્યારેક આપણે તેને દિવસ દરમિયાન પણ જોઈ શકીએ છીએ. ત્યારે ચોક્કસપણે થોડું આશ્ચર્ય થાય છે. દિવસે ચંદ્ર કેમ દેખાય છે, તેને લઈને તમારા મનમાં સવાલ હશે, ત્યારે આ લેખમાં અમે તમને જણાવીશું કે દિવસે ચંદ્ર કેમ દેખાય છે.

| Updated on: Jun 08, 2024 | 4:40 PM
4 / 5
આ ઘટના ઘણીવાર સૂર્યાસ્ત અથવા સૂર્યોદય સમયે થાય છે, જ્યારે પૃથ્વી પર ઓછો સૂર્યપ્રકાશ હોય છે. દિવસ દરમિયાન ચંદ્ર જોવા મળવો એ સામાન્ય વાત છે.

5 / 5
અમાવસ્યાની નજીકની તિથિખો પર તમે મોટાભાગે દિવસ દરમિયાન આવા દ્રશ્ય જોયા હશે. આ ઉપરાંત તે પૂર્ણિમાની નજીકની તિથિઓ પર પણ રાત્રે તેજસ્વી થવા લાગે છે. ચંદ્રની રોશની માત્ર સૂર્યપ્રકાશને કારણે થાય છે.