2 / 5
CNNના રિપોર્ટ મુજબ, મેટ્રા કોમ્યુટર રેલ સિસ્ટમ્સના સંચાર નિર્દેશક માઈકલ ગિલિસે જણાવ્યું હતું કે ગેસ હીટર ટ્રેકની આસપાસ જ્વાળાઓનું કારણ બની રહ્યા છે. શિયાળા દરમિયાન જ્યારે તાપમાન ઓછું હોય છે. ત્યારે પાટા પર ભેજ એકઠો થવા લાગે છે. જેના કારણે ટ્રેનના સંચાલનમાં વિલંબ થાય છે. તેથી, હીટિંગ સિસ્ટમ દ્વારા ટ્રેક પર રહેલ ભેજ દૂર કરવામાં આવે છે. (PS: Chicagotribune)