
તે જ સમયે નેધરલેન્ડ્સમાં આ આંકડો બમણો છે. અહીં છોકરાઓની ઊંચાઈ તેમના પિતા કરતા લગભગ 2% અને છોકરીઓની ઊંચાઈ તેમની માતા કરતા લગભગ 6% વધુ છે. જોકે સંશોધન કહે છે કે માતા-પિતાના સ્વાસ્થ્ય અને આહારના આધારે બાળકોની ઊંચાઈ વધુ કે ઓછી હોઈ શકે છે.(PS: 30Seconds)

છોકરાઓ કરતાં છોકરીઓ ઝડપથી વધે છે, આવું કેમ થાય છે? આના પર, હેલ્થલાઈન રિપોર્ટ કહે છે કે, તે ટીનેજમાં નીકળતા હોર્મોન્સ સાથે સીધો સંબંધ ધરાવે છે. જેમાં થાઇરોઇડ, વૃદ્ધિ અને સેક્સ હોર્મોન્સ ભૂમિકા ભજવે છે. (PS: Scientific parenting)