તેલંગણામાં કોણ બનાવશે સરકાર? જાણો એજન્સીઓએ આપેલા એક્ઝિટ પોલના આંકડાઓ, જુઓ ફોટો

વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ મુજબ તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને આગળ વધતી જોવા મળી રહી છે.

| Updated on: Dec 01, 2023 | 12:56 PM
4 / 7
'એએઆરએએ'ના એક્ઝિટ પોલના મળી રહેલા રિપોર્ટ મુજબ કોંગ્રેસ 119 સભ્યોની વિધાનસભામાં 58-67 બેઠકો મેળવીને સરકાર બનાવી શકે છે. ભારત રાષ્ટ્ર સમિતિને 41-49 બેઠકો અને ભાજપને 05-07 બેઠકો મળી શકે છે.

5 / 7
'સી પીએસી'નો એક્ઝિટ પોલનો રિપોર્ટ કહે છે કે તેલંગણામાં કોંગ્રેસને 65, BRSને 41, બીજેપીને 04 તેમજ AIMIMને નીલ સીટો મળવાની સંભાવના છે.

6 / 7
'ઈટીઝી'એ જાહેર કરેલા રિપોર્ટ મુજબ તેલંગણા રાજ્યમાં કોંગ્રેસ 60થી 70ની વચ્ચે બેઠકો મેળવી શકે છે તેમજ ભારત રાષ્ટ્ર સમિતિને 37થી 45 બેઠકો મળી શકશે.

7 / 7
'જન કી બાત'એ આપેલા એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસ 48થી 64ની વચ્ચે સીટો મેળવીને પોતાની સરકાર બનાવી શકે છે. BRSના ભાગે 40થી 55 બેઠકો આવે તેવી શક્યતાઓ છે. BJP 07થી 13 સીટો હાંસલ કરી શકે છે.