
આ ચર્ચા વચ્ચે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે આખરે સત્તાવાર રીતે અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ જાહેર કર્યો છે.(photo credit-AI meta)

તમને જણાવી દઈએ કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડે સત્તાવાર રીતે જણાવ્યું છે કે સોમવારને અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ જાહેર કર્યો છે.ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સોમવારને અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ જાહેર કરતી એક પોસ્ટ શેર કરી છે.

આ જાહેરાતથી ઇન્ટરનેટ પર પ્રતિક્રિયાઓનો પ્રવાહ ફેલાયો. આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ, લાખો લોકોએ તેને પસંદ કરી અને પોતાના મંતવ્યો શેર કર્યા છે.(photo credit-AI meta)