એવું કયું પ્રાણી છે, જે સફેદ નહીં પણ કાળું દૂધ આપે છે ? જાણો
ભારતમાં લગભગ દરેકના ઘરમાં દૂધનો સૌથી વધુ ઉપયોગ થાય છે. લોકો ચા, કોફી અને પીવા માટે ગાય અને ભેંસના દૂધનો ઉપયોગ કરતા હોય છે, શું તમે જાણો છો કે એક એવું પ્રાણી પણ છે જેનું દૂધ કાળું હોય છે. આજે અમે તમને તેના વિશે આ લેખમાં જણાવીશું.
તમને જણાવી દઈએ કે માદા કાળા ગેંડાનું દૂધ કાળું હોય છે. તેને આફ્રિકન બ્લેક રાઇનો તરીકે પણ ઓળખવામાં આવે છે. ગેંડાનું દૂધ પાણી જેવું પાતળું હોય છે. તેમાં માત્ર 0.2 ટકા જ ચરબી હોય છે.
5 / 5
કાળા ગેંડા ચારથી પાંચ વર્ષની ઉંમરે પહોંચ્યા પછી જ પ્રજનન કરી શકે છે. તેમની ગર્ભાવસ્થાનો સમયગાળો એક વર્ષથી વધુ હોય છે.