WhatsApp યૂઝર્સ હવે વોટ્સએપ કોલમાં એડ કરી શક્શે કસ્ટમ વોલપેપર, જલ્દી આવશે નવું ફિચર

|

Jan 25, 2022 | 8:57 PM

અહેવાલ મુજબ, WhatsAppનું આ ફીચર હજુ ડેવલપ કરવામાં આવી રહ્યું છે અને હજુ સુધી એન્ડ્રોઇડ અથવા iOS પર એપના બીટા વર્ઝનને હિટ કર્યું નથી.

1 / 5
વ્હોટ્સએપ પ્લેટફોર્મ પર વધુ ને વધુ સુવિધાઓ ઉમેરવા માટે જાણીતું છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ સેવાએ થોડા સમય પહેલા દરેક ચેટ પર આધારિત વોલપેપર સપોર્ટ ઉમેર્યુ હતુ, જે વપરાશકર્તાઓને દરેક ચેટ અને જૂથ માટે અલગ ચેટ બેકગ્રાઉન્ડની મંજૂરી આપે છે. જો કે, જ્યારે યુઝર્સ અન્ય પાર્ટીને WhatsApp વૉઇસ કૉલ કરે છે, ત્યારે ડિફોલ્ટ સ્ક્રીન બેકગ્રાઉન્ડ બની જશે.

2 / 5
WABetaInfoના નવા અહેવાલ મુજબ, WhatsApp ટૂંક સમયમાં જ યૂઝર્સન તેમના ઇન-કોલ વૉલપેપર તરીકે તેમની ચેટ બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. આમાં વ્યક્તિગત ચેટ વોલપેપર્સનો સમાવેશ થાય છે જે વપરાશકર્તાઓએ અલગ-અલગ ચેટમાં સેટ કર્યા છે. આ ફીચર ડેવલપમેન્ટ હેઠળ છે અને હજુ સુધી એન્ડ્રોઇડ અથવા iOS પર એપના બીટા વર્ઝનને હિટ કર્યું નથી.

3 / 5
જો તમે વોટ્સએપના સ્ટેબલ વર્ઝનનો ઉપયોગ કરો છો, તો નવા ફીચરના અપડેટની રાહ ન જુઓ કારણ કે તેમાં થોડો સમય લાગી શકે છે.

4 / 5
તાજેતરમાં જ WhatsAppએ iOS 15 પર કેટલાક નવા ફીચર્સ ઉમેર્યા છે. આમાં ફોકસ મોડ અને નોટીફિકેશન્સ સાથે ગૃપ અને પ્રોફાઇલ પિક્ચરના પ્રદર્શન માટે સપોર્ટનો સમાવેશ થાય છે.

5 / 5
વૉઇસ નોટ્સ રેકોર્ડ કરતી વખતે એપમાં પોઝ અને રિઝ્યૂમ સપોર્ટ પણ ઉમેર્યા છે. જ્યારે વૉઇસ નોટ રેકોર્ડ કરતી વખતે તમને કોઈ વ્યક્તિ દ્વારા અટકાવવામાં આવે અથવા લાંબી વૉઇસ નોટ રેકોર્ડ કરતી વખતે બ્રેક લેવાની જરૂર હોય ત્યારે આ સુવિધા કામમાં આવી શકે છે.

Next Photo Gallery