1 જાન્યુઆરી, 2025થી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, તમારી પાસે તો નથી ને આ ફોન ?

|

Dec 31, 2024 | 7:16 PM

દરેક લોકો નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ કેટલાક લોકો માટે નવા વર્ષની શરૂઆત સારી નહીં હોય. નવા વર્ષમાં ઘણા લોકોના ફોનમાં વોટ્સએપ બંધ થઈ જશે. મેટાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે સપોર્ટેડ એન્ડ્રોઇડ ફોન્સ માટે આ મોટી જાહેરાત કરી છે.

1 / 6
દરેક લોકો નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ કેટલાક લોકો માટે નવા વર્ષની શરૂઆત સારી નહીં હોય. નવા વર્ષમાં ઘણા લોકોના ફોનમાં વોટ્સએપ ચાલવાનું બંધ થઈ જશે.

2 / 6
1 જાન્યુઆરી, 2025થી અમુક સ્માર્ટફોન મોડલ્સમાં WhatsApp સપોર્ટ કરવાનું બંધ થઈ જશે. મેટાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે સપોર્ટેડ એન્ડ્રોઇડ ફોન્સ માટે આ મોટી જાહેરાત કરી છે. આ અંતર્ગત ઘણા જૂના સ્માર્ટફોન પર WhatsApp કામ નહીં કરે.

3 / 6
1 જાન્યુઆરી, 2025થી સેમસંગ, સોની અને મોટોરોલા જેવી બ્રાન્ડના જૂના એન્ડ્રોઇડ ફોન અને ટેબલેટમાં WhatsApp સપોર્ટ કરશે નહીં.

4 / 6
WhatsApp સતત લોકોના અનુભવને સુધારવાનો પ્રયાસ કરે છે. આ માટે સમયાંતરે નવા અપડેટ્સ અને ફીચર્સ બહાર પાડવામાં આવે છે. જે યુઝર્સ સલામતી અને સુરક્ષાને અપડેટ કરે છે.

5 / 6
WhatsAppના સપોર્ટ પેજ મુજબ જો એન્ડ્રોઇડ ફોન Android 4.0 (KitKat) અથવા જૂના વર્ઝન ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા હોય, તો નવા વર્ષથી WhatsApp એપ સપોર્ટ કરશે નહીં. WhatsAppનો નવો નિયમ સ્માર્ટફોન અને ટેબલેટ બંને પર લાગુ થશે, જેના કારણે જૂના ડિવાઇસમાં WhatsApp નહીં ચાલે.

6 / 6
જે ફોનમાં 1 જાન્યુઆરીથી વોટ્સએપ નહીં ચાલે તેમાં Samsung Galaxy S3, Motorola Moto G, HTC One X અને Sony Xperia Z જેવા લોકપ્રિય મોડલનો સમાવેશ થાય છે. આ સિવાય Samsung Galaxy Note 2, Samsung Galaxy S4 Mini, Motorola Razr HD અને Moto E 2014માં WhatsApp ચાલશે નહીં.

Next Photo Gallery