સિંગલ માલ્ટ અને ડબલ માલ્ટ વ્હિસ્કી એટલે શું ? જાણો બંને વચ્ચેનો તફાવત
ભારતમાં દારૂ પીનારાઓની સંખ્યા ઘણી વધારે છે. આ જ કારણ છે કે ભારત સરકાર અને જ્યાં દારૂની છૂટ છે, તે તમામ રાજ્ય સરકારો દર વર્ષે દારૂ પર લાદવામાં આવેલા ટેક્સથી તેમની તિજોરી ભરે છે. જો કે, આજે આપણે દારૂ પરના ટેક્સ વિશે નહીં પરંતુ સિંગલ માલ્ટ અને ડબલ માલ્ટ વ્હિસ્કી શું છે અને તેમની વચ્ચે શું તફાવત છે તેના વિશે વાત કરીશું.
ડબલ માલ્ટ દારૂ બનાવવા માટે બે કે તેથી વધુ પ્રકારના અનાજનો ઉપયોગ થાય છે. આ સાથે તેને બે ડિસ્ટિલરીની મદદથી તૈયાર કરવામાં આવે છે. આ જ કારણ છે કે આ દારૂ સિંગલ માલ્ટ કરતા સસ્તો વેચાય છે.
5 / 5
સ્વાદની વાત કરીએ તો સિંગલ માલ્ટ વ્હિસ્કીનો સ્વાદ લાઈટ હોય છે, જ્યારે ડબલ માલ્ટ વ્હિસ્કીનો સ્વાદ એકદમ હાર્ડ હોય છે. તેને પીધા પછી તમે લાંબા સમય સુધી તેનો સ્વાદ અનુભવી શકો છો.