Salt Bath: દરરોજ સ્નાન કરવાથી આપણું મન અને શરીર સ્વસ્થ રહે છે. લોકો ઘણીવાર સામાન્ય પાણીથી સ્નાન કરે છે, પરંતુ એવું કહેવાય છે કે Salt Bath વધુ ફાયદાકારક છે. Salt Bath એટલે મીઠું મિશ્રિત પાણીથી સ્નાન કરવું. મીઠામાં મેગ્નેશિયમ, સોડિયમ, સિલિકોન, સલ્ફર, કેલ્શિયમ, બ્રોમિન અને સ્ટ્રોન્ટીયમથી ભરપૂર છે જે શરીરને આરામ આપે છે. જ્યારે તમને ખૂબ થાક લાગે ત્યારે તે મોટી રાહત આપે છે. ચાલો જાણીએ મીઠાના પાણીના સ્નાનના ફાયદાઓ વિશે.