એરપોર્ટ પર ટ્વિનિંગ કરતા જોવા મળ્યા ટાઇગર શ્રોફ અને દિશા પટણી, જુઓ PHOTOS

|

Jan 01, 2022 | 10:40 PM

ટાઈગર શ્રોફ અને દિશા પટણી માલદીવ વેકેશનથી મુંબઈ પરત ફર્યા છે. બંનેને એરપોર્ટ પર એકસાથે સ્પોટ કરવામાં આવ્યા છે. ટાઈગર અને દિશાએ આ દરમિયાન મેચિંગ કપડા પહેર્યા હતા.

1 / 5
ટાઈગર શ્રોફ અને દિશા પટણી તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બંને ઘણીવાર લંચ, ડિનર, મિત્રો સાથે હેંગઆઉટ અને વેકેશન પર સાથે જોવા મળે છે.

2 / 5
બંનેએ નવા વર્ષની ઉજવણી માલદીવમાં સાથે કરી છે. અભિનેત્રી સતત તેના વેકેશનના ફોટા શેર કરતી હતી.

3 / 5
દિશા અને ટાઈગર એરપોર્ટ પર ટ્વીન થતા જોવા મળ્યા હતા. બંનેએ મેચિંગ કલરના આઉટફિટ પહેર્યા હતા.

4 / 5
દિશાએ લાઇટ બ્લૂ ક્રોપ ટોપને રિપ્ડ જીંસ અને વ્હાઇટ સ્નીકર્સ સાથે પેપરઅપ કર્યા હતા

5 / 5
આ દરમિયાન ટાઇગર કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યો હતો. તે એરપોર્ટ પર પોતાના ફેન્સ સાથે સેલ્ફી પણ લેતા જોવા મળ્યો હતો.

Next Photo Gallery