Sunil Grover: બાયપાસ સર્જરી બાદ પહેલીવાર દેખાયા સુનીલ ગ્રોવર, જુઓ કેવી છે અભિનેતાની હાલત

|

Mar 03, 2022 | 4:49 PM

સુનીલ ગ્રોવરે ગુત્થી અને ડોક્ટર મશહૂર ગુલાટીના પાત્રોથી દર્શકોના દિલ જીતી લીધા છે. પરંતુ ગત વર્ષ સુનીલ માટે ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે તેની તબિયત લથડી હતી.

1 / 5
કોમેડિયન અભિનેતા સુનીલ ગ્રોવરના ચાહકો ખૂબ પરેશાન થઇ ગયા જ્યારે તેમને ખબર પડી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની બાયપાસ સર્જરી થઈ છે.

2 / 5
સર્જરીના થોડા દિવસો બાદ સુનીલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે સુનીલ ગુરુવારે એરપોર્ટ પર જોવા મળ્યો છે.

3 / 5
સર્જરી બાદ તે પહેલીવાર દેખાયો છે અને આ દરમિયાન તેણે મીડિયા ફોટોગ્રાફર્સ સાથે વાત કરી હતી. જ્યારે ફોટોગ્રાફર્સે પૂછ્યું કે તમે અત્યારે કેમ છો તો તેઓએ કહ્યું કે હું ઠીક છું.

4 / 5
સુનીલે પહેલા પોતાની કોમેડીથી બધાનું દિલ જીતી લીધુ અને હવે તે પોતાની એક્ટિંગ સ્કીલ્સથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે

5 / 5
સુનીલ છેલ્લે વેબ સિરીઝ સનફ્લાવરમાં જોવા મળ્યો હતો. સુનીલ ડિરેક્ટર એટલાની ફિલ્મમાં જોવા મળવાનો છે.

Next Photo Gallery