સોશિયલ મીડિયા યુઝર્સને ચેતવણી! આધાર સાથે ભૂલથી પણ આ ભૂલ ન કરો

|

Oct 22, 2022 | 2:29 PM

UIDAIના ટ્વિટર એકાઉન્ટે ટ્વિટ કરીને સલાહ આપી છે કે સોશિયલ મીડિયા યુઝર્સે તેમની આધારની માહિતી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર વગેરે પર શેર કરવી જોઈએ નહીં.

1 / 5
આજના સમયમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. દરેક વ્યક્તિ પોતાના જીવનની મોટાભાગની વસ્તુઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. આમાં Instagram, Facebook અને Twitter જેવા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. ત્યારે એક સરકારી સંસ્થાએ આ અંગે જરૂરી સલાહ આપી છે.

2 / 5
વાસ્તવમાં, UIDAIના ટ્વિટર એકાઉન્ટે ટ્વિટ કરીને સલાહ આપી છે કે સોશિયલ મીડિયા યુઝર્સે તેમની આધારની માહિતી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર વગેરે પર શેર કરવી જોઈએ નહીં.

3 / 5
Aadhaar Update

Aadhaar Update

4 / 5
ભારતમાં મોટાભાગની સરકારી સુવિધાઓ મેળવવા માટે આધાર કાર્ડ એ એક સરળ રસ્તો છે. આ એક યુનિક ID નંબર છે, જે લગભગ દરેક ભારતીય સુધી પહોંચ્યો છે.

5 / 5
બેંક ખાતું ખોલાવવાથી લઈને મોબાઈલ સિમ ખરીદવા સુધી આધાર કાર્ડ સુવિધાજનક બની જાય છે. પરંતુ સોશિયલ મીડિયા પર આધાર કાર્ડ શેર કરવાથી છેતરપિંડી થઈ શકે છે.

Next Photo Gallery