Gujarati NewsPhoto galleryVastu Tips Do not plant these 6 trees around the house, they are considered inauspicious
Vastu Tips: ઘરની આસપાસ ન લગાવો આ 6 વૃક્ષ, આવી શકે છે દરિદ્રતા
Vastu Tips For Plants: પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. પીપળના ઝાડને ઓક્સિજનનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે. પરંતુ ઘરની નજીક વૃક્ષો ન લગાવવા જોઈએ. ઘરની નજીક પીપળનું ઝાડ શુભ નથી. આવો જાણીએ આવા જ વૃક્ષ વિશે જે ઘરની નજીક ન ઉડાવવા જોઇએ.