Vastu Tips: વાસ્તુ અનુસાર અન્ય લોકોની આ વસ્તુઓનો ઉપયોગ ન કરો, નહીં તો થઈ શકે છે નુકસાન

|

Apr 24, 2022 | 11:40 AM

Vastu Tips : ઘણા લોકોને એવી આદત હોય છે કે તે બીજાની વસ્તુઓ ઉપયોગ કરે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે કોઇ બીજાની વસ્તુનો ઉપયોગ કરો છો ત્યારે તમે તેની સાથે જોડાયેલી ઉર્જાનો અજાણતા જ ભોગ બની જાવ છો, આજે અમે તમને આવી કેટલીક વસ્તુ વિશે જણાવશું કે ન તો બીજાને ઉપયોગ કરવા આપવી જોઇએ ન તો બીજાની ઉપયોગ કરવી જોઇએ.

1 / 5
ઘણા લોકોને બીજાની વસ્તુઓ માંગીને પહેરવાની આદત હોય છે. વાસ્તુ અનુસાર આ આદત ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. જેના કારણે વ્યક્તિને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ કે કઈ વસ્તુઓ બીજાની ન પહેરવી જોઈએ.

2 / 5
ઘડિયાળ - વાસ્તુ અનુસાર ક્યારેય પણ કોઈની ઘડિયાળનો ઉપયોગ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે વ્યક્તિના જીવનનો સંબંધ તેના સમય સાથે હોય છે. જો કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો છે અને તમે તેની ઘડિયાળ પહેરો છો, તો આ ખરાબ સમય તમારા જીવન સાથે જોડાયેલો રહેશે.

3 / 5
કપડાં - વ્યક્તિએ ક્યારેય બીજાના કપડાં ન પહેરવા જોઈએ. તેનાથી તમે અન્ય વ્યક્તિની નકારાત્મક ઉર્જા મેળવી શકો છો. આ સાથે, તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે, કારણ કે તમે બીજાના શરીરમાંથી હાનિકારક બેક્ટેરિયા પણ તમને લાગી શકે છે.

4 / 5
શૂઝ-ચપ્પલ-  કોઇ પણ વ્યક્તિએ ક્યારેય બીજાના ચંપલ-ચપ્પલ ન પહેરવા જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી આવે છે. શનિનું સ્થાન પગમાં માનવામાં આવે છે. આમ કરવાથી અન્ય વ્યક્તિના શનિ દોષની અસર તમારા જીવનમાં પડી શકે છે.

5 / 5
વીંટી - વાસ્તુ અનુસાર વ્યક્તિએ અન્ય વ્યક્તિની વીંટી ન પહેરવી જોઈએ. આ તેના માટે નુકસાનકારક હોઈ શકે છે. આમ કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય, આર્થિક અને જીવન સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.  નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે

Next Photo Gallery