વરુણ ધવને પિતા ડેવિડ ધવનના આશીર્વાદ સાથે નવા વર્ષની કરી શરૂઆત, ચાહકોએ કહ્યું, ‘સંસ્કારી પુત્ર’

બોલિવૂડ એક્ટર વરુણ ધવને તેના પિતા ડિરેક્ટર ડેવિડ ધવનના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરી છે. તેની સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીર જોઈને ફેન્સ તેને સંસ્કારી પુત્ર કહી રહ્યા છે.

વરુણ ધવને પિતા ડેવિડ ધવનના આશીર્વાદ સાથે નવા વર્ષની કરી શરૂઆત, ચાહકોએ કહ્યું, સંસ્કારી પુત્ર
Varun Dhawan and David Dhawan
| Edited By: | Updated on: Jan 02, 2022 | 2:52 PM