Vadodara : સામાજીક સંસ્થાનો સિવણ ક્લાસની તાલીમથી મહિલાઓને સ્વાવલંબી બનાવવાનો અનોખો પ્રયાસ

|

Jun 17, 2023 | 6:38 PM

કોરોના મહામારી સમયે જે મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા હોય અથવા આર્થિક સંકટમાં મુકાઈ હોય તેવી મહિલાઓને પગભર કરવા માટે શહેરની સ્વામી ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને સિવણ તાલીમ આપી પગભર કરી છે. સંસ્થા દ્વારા વર્ષ 2016થી અત્યાર સુધી સિવણની તાલીમ આપીને કુલ 2200 મહિલાઓને પગભર કરી છે.

1 / 5
સ્વામી ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી 2200 મહિલાને સીવણ શીખવીને પગભર કરી

સ્વામી ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી 2200 મહિલાને સીવણ શીખવીને પગભર કરી

2 / 5
સંસ્થા દ્વારા 16 થી 55 વર્ષની વય ધરાવતી મહિલાઓને સીવણની તાલીમ અપાય છે.

સંસ્થા દ્વારા 16 થી 55 વર્ષની વય ધરાવતી મહિલાઓને સીવણની તાલીમ અપાય છે.

3 / 5
સંસ્થા દ્વારા કુલ ત્રણ બેચ ચલાવવામાં આવે છે

સંસ્થા દ્વારા કુલ ત્રણ બેચ ચલાવવામાં આવે છે

4 / 5
 કોરોનામાં પતિના મૃત્યુ બાદ તાલીમ મેળવી આર્થિક રીતે સધ્ધર બની

કોરોનામાં પતિના મૃત્યુ બાદ તાલીમ મેળવી આર્થિક રીતે સધ્ધર બની

5 / 5
મહિલાઓ દ્વારા  સીવેલા  કપડાઓનું સરકારી સ્કૂલોના બાળકોને નિઃશુલ્ક વિતરણ

મહિલાઓ દ્વારા સીવેલા કપડાઓનું સરકારી સ્કૂલોના બાળકોને નિઃશુલ્ક વિતરણ

Next Photo Gallery