ઉર્ફીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ સાથે તેની પોસ્ટ પર ઘણી બધી કોમેન્ટ્સ પણ આવતી રહે છે.
ઉર્ફીની આ લેટેસ્ટ તસવીરો માટે ટ્રોલ પણ થઈ રહી છે. હાલમાં જ તે જાહેરમાં વિચિત્ર ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.