
શ્રીનગરના (Shrinagar) દાલ લેક પાસે આવેલ મુઘલ ગાર્ડનને પ્રવાસીઓ માટે ખોલાયુ, કોરોનાના કેસમાં ઘટાડો થતા પ્રતિબંધોને હળવા કરાયા

કોરોના કાળમાં લાંબા સમય સુધી બંધ રહેલુ ગાર્ડન ખુલતા લોકોને ફરીથી રોજગાર મળશે. એક મહિલાએ ગાર્ડનની બહાર રમકડાં વેચવાનું શરૂ કર્યુ

પ્રતિબંધો હળવા થતા લોકોએ મુઘલ ગાર્ડનની મુલાકાત લેવાનું શરૂ કર્યુ

લાંબા સમય બાદ બગીચામાં બાળકો અને લોકોની અવર-જવર જોવા મળી

શ્રીનગરમાં સૂર્યાસ્ત સમયે શિકારા વાલા તેમની બોટને દાલ તળાવમાં ઉતારી રહ્યા છે.

પ્રવાસીઓએ સૂર્યાસ્તનો નજારો માણ્યો

જમ્મુ-કાશ્મીરમાં (Jammu & Kashmir) કોરોનાના કેસમાં ઘટાડો થતા પ્રશાસને વિકેન્ડ કર્ફ્યૂ હટાવ્યુ, 13 જીલ્લાઓમાં આવેલા બાગ-બગીચાંઓ ખોલવાની મંજૂરી

લગભગ દોઢ વર્ષ બાદ શ્રીનગરના રસ્તા પર ટ્રાફિકના દ્રશ્યો દેખાયા
Published On - 9:59 am, Fri, 9 July 21