તાપીમાં સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતા દોડ યોજાઇ, 158 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા "યુનિટી રન"નું આયોજન કરવામાં આવ્યું હતું. વાલોડ તાલુકાના અંબાચ ગામની સરસ્વતી કન્યા વિદ્યાલયમાં રન ફોર યુનિટી અને એકતા શપથનું આયોજન કરવામાં આવ્યું હતું.

| Edited By: | Updated on: Oct 31, 2023 | 9:40 PM
4 / 5
આ ઉપરાંત ઉચ્છલ તાલુકાના મૌલીપાડા પ્રાથમિક શાળા, મોડેલ સ્કુલ ઉચ્છલ સહિતની શાળાઓમાં પણ એકતા દોડ યોજાઇ હતી

આ ઉપરાંત ઉચ્છલ તાલુકાના મૌલીપાડા પ્રાથમિક શાળા, મોડેલ સ્કુલ ઉચ્છલ સહિતની શાળાઓમાં પણ એકતા દોડ યોજાઇ હતી

5 / 5
સમગ્ર તાપી જિલ્લામાં 158 શાળાઓમાં "યુનિટી રન" અને એકતા શપથ અંતર્ગત 26,367 વિદ્યાર્થીઓ અને 277 વાલીઓ જોડાયા હતા

સમગ્ર તાપી જિલ્લામાં 158 શાળાઓમાં "યુનિટી રન" અને એકતા શપથ અંતર્ગત 26,367 વિદ્યાર્થીઓ અને 277 વાલીઓ જોડાયા હતા