ન્યુજર્સીમાં અક્ષરધામ ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘના રાજદૂતો અને પ્રતિનિધિઓએ લીધી મુલાકાત, જુઓ Photos

રોબિન્સવિલ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન પૂર્વે કંબોડિયા, એરિટ્રિયા, મોરોક્કો, નેપાળ, શ્રીલંકા, ભૂટાન સહિતના પ્રતિનિધિઓએ અક્ષરધામની મુલાકાત લીધી હતી. ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના રાજદૂત રુચિરા કંબોજે આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

| Edited By: | Updated on: Oct 08, 2023 | 7:23 PM
1 / 5
રોબિન્સવિલ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન પૂર્વે કંબોડિયા, એરિટ્રિયા, મોરોક્કો, નેપાળ, શ્રીલંકા, ભૂટાન સહિતના પ્રતિનિધિઓએ અક્ષરધામની મુલાકાત લીધી

2 / 5
ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના રાજદૂત રુચિરા કંબોજે આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું

3 / 5
મહંતસ્વામી મહારાજના અસાધારણ જીવન અને મૂલ્યોને વધાવતા આ વિશિષ્ટ કાર્યક્રમમાં હજારો ભક્તો અને મહાનુભાવો એકત્રિત થયા હતા

4 / 5
મહંતસ્વામી મહારાજ વિશ્વભરના અસંખ્ય વ્યક્તિઓ માટે માર્ગદર્શક અને પ્રેરણાના સ્ત્રોત રહ્યા છે

5 / 5
BAPS સ્વામિનારાયણ અક્ષરધામના સમર્પણ સમારોહની પૂર્વસંધ્યાએ મહંતસ્વામી મહારાજના જીવન પર આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો