કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સાંસદ ખેલકૂદ સ્પર્ધાનો કરાવ્યો શુભારંભ, જુઓ ફોટો

|

Dec 24, 2023 | 9:59 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગરમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં સાંસદ ખેલકૂદ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત કુલ 37 ખેલ સ્પર્ધા યોજાશે. જેમાં શાળા, વિધાનસભા અને લોકસભા કક્ષાએ ખેલ સ્પર્ધા યોજાશે.

1 / 5
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગરમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

2 / 5
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં સાંસદ ખેલકૂદ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત કુલ 37 ખેલ સ્પર્ધા યોજાશે. જેમાં શાળા, વિધાનસભા અને લોકસભા કક્ષાએ ખેલ સ્પર્ધા યોજાશે.

3 / 5
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

4 / 5
આ દરમિયાન અમિત શાહે કહ્યું કે, આ સ્પર્ધાના માધ્યમથી અનેક યુવાનો પોતાના વિકાસ સાથે આ વિસ્તાર અને દેશનું નામ પણ રોશન કરી શકશે.

5 / 5
'ખેલો ગાંધીનગર' અંતર્ગત 1 મહિનાથી વધુ સમય ચાલનારી આ ખેલ કૂદ સ્પર્ધામાં ગાંધીનગર લોકસભા વિસ્તારના આશરે 1.75 લાખ ખેલાડીઓ 39થી વધુ સ્પર્ધાઓમાં ભાગ લેશે.