Photos : યુદ્ધ વચ્ચે શેલ્ટરમાં આશ્રય લઇ રહ્યા છે લોકો, ચહેરા પર નિરાશા અને ભય

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં મોટું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં લોકોએ દેશ છોડવાનું શરૂ કરી દીધું છે.

| Edited By: | Updated on: Feb 25, 2022 | 6:12 PM
4 / 6
આ તસવીર પ્રઝેમિસ્લી રેલવે સ્ટેશનની છે, જ્યાં લોકોએ હોલમાં આશરો લીધો છે. અહીં લોકોને ભોજન પણ પીરસવામાં આવી રહ્યુ છે. રશિયન આક્રમણથી લોકો ભય હેઠળ જીવી રહ્યા છે.

5 / 6
આ તસવીરમાં રાજધાની કિવમાં બોમ્બ શેલ્ટરમાં છુપાયેલી એક મહિલા જોઈ શકાય છે. રશિયન હુમલા બાદ કિવમાં બોમ્બ ધડાકા સંભળાયા છે. જેના કારણે અનેક લોકોએ આશ્રયસ્થાનમાં આશરો લીધો છે.

6 / 6
રશિયાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં વારંવાર મિસાઈલ હુમલા કર્યા છે. તસવીરમાં એક વ્યક્તિ મિસાઈલના બાકીના ટુકડાઓ પાસે ઉભેલી જોઈ શકાય છે.