Travel: રાત્રિના સમયે ખુબ જ સુંદર લાગે છે દેશની આ 5 જગ્યાઓ, જોઈને તમે થઈ જશો એકદમ રિફ્રેશ

|

Apr 17, 2022 | 10:56 AM

પર્યટનની દ્રષ્ટીએ બેસ્ટ ડેસ્ટિનેશન ગણાતા દિલ્હીમાં પણ એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં લોકો રાત્રે વધુ ફરવાનું પસંદ કરે છે. રાત્રિના સમયે આ જગ્યાઓ ખુબ જ સુંદર લાગે છે.

1 / 5
અમૃતસર: અમૃતસરમાં આવેલુ સુવર્ણ મંદિર, જેનું ખુબ જ ધાર્મિક મહત્વ છે, તે પંજાબનું એક મોટું પર્યટન સ્થળ છે. સુવર્ણ મંદિર સાંજે રોશનીથી ઝળહળી ઉઠે છે અને આ નજારો મનને મોહી લે છે.

2 / 5
રાજપથઃ પર્યટનની દ્રષ્ટીએ બેસ્ટ ડેસ્ટિનેશન ગણાતા દિલ્હીમાં પણ એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં લોકો રાત્રે વધુ ફરવાનું પસંદ કરે છે. અહીં હાજર રાજપથને રાત્રે રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે અને આ નજારો ખૂબ જ અદભૂત લાગે છે.

3 / 5
હર કી પૌડી, હરિદ્વારઃ ઉત્તરાખંડમાં આવા ઘણા સ્થળો છે, જ્યાં પ્રવાસીઓ વર્ષભર આવતા રહે છે. અહીંના ધાર્મિક વિસ્તાર હરિદ્વારમાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે. તમે હરિદ્વારમાં હર કી પૌડીમાં સાંજે સારી રોનક જોઈ શકો છો.

4 / 5
મરીન ડ્રાઈવ, મુંબઈઃ મુંબઈમાં મરીન ડ્રાઈવ રાત્રે ફરવા માટે ખૂબ જ જાણીતુ છે. અહીં સાંજે તમે તમારા પાર્ટનર સાથે આઈસ્ક્રીમ ખાઈને આનંદ માણી શકો છો. રાત્રિ દરમિયાન આ સ્થળની સુંદરતા બમણી થઈ જાય છે.

5 / 5
વિક્ટોરિયા મેમોરિયલઃ તે કોલકાતાનું ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. હરિયાળીની વચ્ચે વસેલું આ ઐતિહાસિક સ્મારક રાત્રે પણ વધુ સુંદર લાગે છે. દરેકને તેનો નજારો ખૂબ જ પસંદ આવે છે.

Next Photo Gallery