Travel Ideas: હિમાલયને નજીકથી જોવા માટે આ 5 કેમ્પિંગ સાઇટ્સને કરો એક્સપ્લોર

|

Jan 22, 2022 | 9:15 PM

ભારતમાં એવી ઘણી કેમ્પિંગ સાઇટ્સ છે, જ્યાંથી હિમાલયને ખૂબ નજીકથી જોઈ શકાય છે. આવો આવી જગ્યાઓ પર એક નજર કરીએ.

1 / 5
ભીમતાલ, ઉત્તરાખંડ: હિમાલયમાં કેમ્પિંગ માટે તે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. તમને અહીંના સુંદર મેદાનો અને હરિયાળી ગમશે. રાત્રે આ સ્થળનો નજારો જોવા જેવો હોય છે.

2 / 5
ધર્મશાલાઃ કાંગડા જિલ્લાની પહાડીઓમાં આવેલું આ સ્થળ હિમાચલના સૌથી ફેવરિટ પર્યટન સ્થળોમાંનું એક છે. અહીં ત્રિઉન્ડ ટ્રેક દ્વારા ત્રિઉન્ડ શિખર પર પહોંચવામાં આવે છે અને આમ કરવાથી હિમાલયને વધુ નજીકથી જોઈ શકાય છે. આ જગ્યાએ કેમ્પ કરવાની એક અલગ જ મજા છે.

3 / 5
વેલી ઓફ ફ્લાવર્સ, ઉત્તરાખંડ: તે હિમાલયમાં લગભગ 88 ચોરસ કિમીમાં ફેલાયેલ છે. આ જગ્યા ધોધ અને મેદાન માટે પ્રખ્યાત છે અને અહીં કેમ્પિંગની મજા પણ આવે છે. તેની કુદરતી સુંદરતાનો કોઇ જવાબ નથી.

4 / 5
સાંગલા વેલી, હિમાચલ: આ હિમાચલની પ્રખ્યાત કેમ્પિંગ સાઇટ્સમાંની એક છે. આ ખીણમાં તમને પાઈન, દેવદાર અને અખરોટના વૃક્ષો જોવા મળશે. જો તમે અહીં કેમ્પિંગ પ્લાન કરવા જઈ રહ્યા છો, તો જણાવી દઇએ કે આ તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થશે.

5 / 5
કુલ્લુઃ કુલ્લુને હિમાચલ પ્રદેશનું સૌથી ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ માનવામાં આવે છે. અહીં કેમ્પિંગ સિવાય તમે રિવર રાફ્ટિંગ પણ કરી શકો છો. ખાસ વાત એ છે કે શિયાળામાં પણ અહીં કેમ્પિંગ કરી શકાય છે.

Next Photo Gallery