ગાય-ભેંસનું દૂધ વધારવા શિયાળામાં ખવડાવો આ ઘાસ ! થોડા જ દિવસમાં દેખાશે ફર્ક

ખાસ કરીને શિયાળામાં પશુઓનું વધારે ધ્યાન રાખવું જોઈએ. આથી જો તમે પણ ગાય-ભેંસનું દૂધ ઉત્પાદન વધારવા માંગો છો તો આ ચારો તેમના માટે સૌથી બેસ્ટ છે.

| Updated on: Dec 30, 2024 | 1:36 PM
4 / 8
જોકે નેપિયરની ખેતી ઘણા સમયથી ભારતમાં પણ થાય છે અને તેની ખેતી માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ મહિનો છે. પરંતુ તમે તેને ડિસેમ્બરમાં પણ વાવી શકો છો. નેપિયરની શેરડીની જેમ જ વાવણી કરવામાં આવે છે.

5 / 8
નેપિયર 50 દિવસમાં લણણી માટે તૈયાર છે. આથી આ નેપિયર ઘાસને કાપીને તેને સૂકા ઘાસ સાથે ગાય-ભેંસને ખવડાવવાથી ફાયદો થાય છે.

6 / 8
આ સિવાય બરસીમ ઘાસને સ્ટ્રો ઘાસ (સૂકા ચારા) સાથે ભેળવીને ખાવડાવવાથી ફાયદો થાય છે. 3 કિલો સ્ટ્રો સાથે 1.5 કિલો બરસીમ ઘાસ ભેળવીને ખવડાવવું વધુ સારું રહેશે.

7 / 8
ગાય અને ભેંસનું દૂધ વધારવા માટે તમારે 200 થી 300 ગ્રામ સરસવનું તેલ, 250 ગ્રામ ઘઉંનો લોટ લેવો અને બંનેને મિક્સ કરવું. પછી પ્રાણીને ચારો અને પાણી મળી જાય પછી સાંજે તેને ખવડાવો.

8 / 8
તેમજ અનાજમાં ઘઉંના ફાળા, ગુવાર, કપાસના બીજ, ચણા ખવડાવવાથી પણ પ્રાણીઓને ફાયદો થાય છે. કપાસના બીજ પ્રાણીઓને ખવડાવવા માટે, પહેલા તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. આ પછી, સવારે પાણી બદલો, નવશેકું પાણી લો અને તેને ઉકાળો. પછી તેને દિવસમાં બે વાર પ્રાણીઓને આપો. આમ કરવાથી પશુંને પુરતુ પોષણ પણ મળશે અને પશુ સારુ દૂધ પણ આપશે

Published On - 9:49 am, Mon, 30 December 24