તસ્વીરો : બાળકના વિકાસ માટે આ વિટામિન્સ છે મહત્વના, તેની ઉણપ આ રીતે કરો દૂર

દરેક માણસમાં વિટામીન પૂરતા પ્રમાણમાં હોવા જરુરી છે. તો કેટલાક વિટામિન્સ ખાસ કરીને 6 મહિનાથી ઓછી ઉંમરના બાળકો માટે મહત્વપૂર્ણ છે. કારણ કે આ ઉંમરે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. આ બાળકો માટે ખાસ કરીને વિટામિન ડી, વિટામિન એ, આયર્ન, કેલ્શિયમ, ફોલિક એસિડ અને વિટામિન સી જેવા વિટામિન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિટામિન્સ બાળકોના હાડકાંના વિકાસમાં, મગજની ક્ષમતા વધારવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

| Updated on: Nov 30, 2023 | 9:52 AM
4 / 5
વિટામીન ડી અને એ બાળકના શરીર માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે. વિટામીન ડી નો સીધો સંબંધ હાડકાં અને દાંતના યોગ્ય વિકાસ સાથે છે. જે હાડકાંને મજબૂત બનાવે છે.

5 / 5
બાળકમાં વિટામીન ડીની ઉણપથી હાડકાં નરમ પડી જાય છે, રિકેટ્સ રોગ અને દાંતના વિકાસને લગતી સમસ્યાઓ થાય છે. વિટામીન ડીના મહત્વને ધ્યાનમાં રાખીને ડોકટરો નવજાત શિશુઓને વિટામીન ડી સપ્લીમેન્ટ્સ લેવાની સલાહ આપે છે. આ પૂરક ટીપાંના સ્વરૂપમાં છે જે બાળકને દરરોજ આપી શકાય છે.(નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)

Published On - 9:48 am, Thu, 30 November 23