આ છે દુનિયાની સૌથી મોંઘી માછલી, તેના શિકાર કરવા પર થઈ શકે છે જેલ

|

Oct 04, 2022 | 5:54 PM

Most expensive fish : દુનિયામાં ઘણા એવા પ્રાણીઓ છે જે કરોડોની કિંમતમાં વેચાઈ છે. હાલમાં એક બકરી 2 કરોડમાં વેચાઈ હતી. બેંગ્લોરમાં એક કૂતરો 10 કરોડમાં વેચાયો હતો. હાલમાં એક માછલીની કિંમતમાં મળી રહી છે. ચાલો જાણીએ તેના વિશે.

1 / 5
દુનિયાની સૌથી મોંઘી માછલીનું નામ અટલાંટિક બ્લૂફિન ટૂના છે. આ માછલી વિલુપ્ત થવા જઈ રહી છે. તેથી જ તો મોંઘી વેચાઈ પણ રહી છે. આ માછલીના સંરક્ષણ માટે દર વર્ષે 2 મેના રોજ વર્લ્ડ ટૂના ડે ઉજવવામાં આવે છે. હાલમાં આ માછલી ઈંગ્લેડમાં જોવ મળી હતી. દુનિયાની સૌથી મોંઘી માછલી જોવાનો રેકોર્ડ આ માછલીને નામે છે.

2 / 5
બ્રિટેનમાં સરકારે આ માછલીના શિકાર પર પ્રતિબંધ લગાવ્યો છે. તેનો શિકાર કરવા પર જેલ પણ થઈ શકે છે. જો કોઈ તેને ભૂલથી પકડી લે છે, તો તેણે ફરી તેને દરિયામાં છોડવી પડશે.

3 / 5
ઈંગ્લેડમાં આ માછલી 100 વર્ષોથી નથી દેખાઈ.  આ માછલી ગરમીની સિઝનમાં ઘણીવાર દેખાય છે. હાલમાં પણ ઈંગ્લેડના કેટલાક ભાગોમાં આ માછલી જોવા મળી હતી.

4 / 5
માછલીઓમાં ટૂના પ્રજાતિની માછલીનો આકાર સૌથી મોટો હોય છે.  તે ખુબ ઝડપથી તરે છે. તે દરિયામાં લાંબુ અંતર પણ કાપી શકે છે.

5 / 5
આ માછલીની લંબાઈ 3 મીટર હોય છે. નાની નાની માછલી તેનું ભોજન હોય છે. તેનું વજન લગભગ 250 કિલો હોય છે. તે માણસોને કોઈ નુકશાન નથી પહોંચાડતી. આ માછલીનું લોહી ગરમ હોય છે. આ અનોખી માછલીની કિંમત માર્કેટમાં 23 કરોડથી પણ વધારે હોય છે.

Next Photo Gallery