Gujarati NewsPhoto galleryThis government company given 142 percent return in six months investors money become double
આ સરકારી કંપનીએ છેલ્લા છ મહિનામાં આપ્યું 142 ટકા રિટર્ન, રોકાણકારોના નાણાં થયા અઢી ગણા
કોચીન શિપયાર્ડ લિમિટેડે એક સાથે 3 સબમરીન વિરોધી યુદ્ધ જહાજો લોન્ચ કર્યા છે. સિવિલ અને ડિફેન્સ શિપયાર્ડને 2019માં 5,500 કરોડ રૂપિયાથી વધારેના ઓર્ડર મળ્યા હતા. આજે ફરી રક્ષા મંત્રાલયના અધિકારીઓએ હજારો કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રોજેક્ટ અંગે નિર્ણય લેવા માટે મીટિંગ કરી હતી. તેના કારણે આજે શેરના ભાવમાં 41.90 રૂપિયાનો વધારો થયો છે.
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો કોચીન શિપયાર્ડ લિમિટેડના શેરે ઈન્વેસ્ટર્સને 707.20 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 141.78 ટકા વધ્યો છે.
5 / 5
જે ઈન્વેસ્ટરે 1 વર્ષ પહેલા કોચીન શિપયાર્ડ લિમિટેડના શેરમાં રોકાણ કર્યું હતું તેઓને હાલ 80.00 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 536.00 રૂપિયાનું વળતર આપ્યું છે.