
નીલાકુરિંજી વિશે બીજી ખાસ વાત એ છે કે તે ફક્ત ભારતમાં જ ખીલે છે. ભારત સિવાય વિશ્વના અન્ય કોઈ દેશમાં તેઓ ખીલતા નથી. નીલાકુરિંજી મુખ્યત્વે કેરળમાં ખીલે છે. કેરળની સાથે તમિલનાડુમાં પણ આ ફૂલોની સુંદરતા જોવા મળે છે. કેરળમાં નીલાકુરિંજીને જોવા માટે પ્રવાસીઓની ભારે ભીડ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાભરમાંથી ઘણા પ્રવાસીઓ માત્ર નીલાકુરિંજી જોવા માટે લાખો રૂપિયા ખર્ચીને કેરળ આવે છે. Edit by -Dhinal Chavda