બદામ કરતા વધાકે ગુણકારી છે આ ડ્રાયફ્રુટ, જાણો ફાયદા

Healthy Foods: ટાઈગર નટ્સ ડ્રાય ફ્રૂટ્સ નથી પરંતુ તે ડ્રાય ફ્રૂટ્સ જેવા જ ગુણોથી ભરપૂર છે. ટાઇગર નટ્સને અર્થ નટ્સ પણ કહેવામાં આવે છે. ટાઇગર નટ્સને ડાયટમાં ઘણી અલગ અલગ રીતે સામેલ કરી શકાય છે.

| Updated on: Dec 28, 2024 | 2:37 PM
4 / 7
ટાઈગર નટ્સ એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આને ખાવાથી શરીરને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી રાહત મળે છે અને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનમાં પણ ઘટાડો થાય છે.

5 / 7
કેલ્શિયમથી ભરપૂર હોવાથી ટાઈગર નટ્સ હાડકાંને મજબૂત બનાવે છે. ટાઈગર નટ્સ ખાવાથી માત્ર હાડકાં જ મજબૂત નથી થતા પણ તે દાંતને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે.

6 / 7
ટાઈગર નટ્સ ખાવાથી શરીરને વિટામિન્સ અને મિનરલ્સ મળે છે જે ત્વચાની તંદુરસ્તી જાળવવામાં પણ અસરકારક છે. ટાઈગર નટ્સ ખાવાથી ત્વચા યુવાન રહે છે અને ત્વચામાં ચમક આવે છે.

7 / 7
સ્ટાર્ચ પ્રતિરોધક હોવાથી, ટાઈગર નટ્સ ડાયાબિટીસમાં પણ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.