
નોંધી લો આ ચીજો : કોઈપણ ખાવા-પીવાની વસ્તુઓ, બેગ, બ્રીફકેસ, પેન, રેડિયો, ટ્રાન્ઝિસ્ટર, ટેપ રેકોર્ડર, કોઈપણ જ્વલનશીલ પદાર્થ (જેમાં આગ લાગવાનું જોખમ હોય), ડિજિટલ ડાયરી, પામ ટોપ , કોમ્પ્યુટર, આઈપેડ, રીમોટ કંટ્રોલ કાર કી વગેરે પર પ્રતિબંધ છે.

થર્મોસ, પાણીની બોટલ, કેન/પાઉચ, છત્રી, રમકડાની બંદૂક, આલ્કોહોલ, પરફ્યુમ, સ્પ્રે, છરી, કાતર, બ્લેડ, રેઝર, વાયર, કેમેરા, દૂરબીન, હેન્ડીકેમ, સિક્કા, શસ્ત્રો, દારૂગોળો, ફટાકડા, સિગારેટ, બીડી, લાઈટર, માચીસ બોક્સ, લેસર લાઈટ, કટાર, તલવાર, સ્ક્રુ ડ્રાઈવર વગેરે અંદર લઈ જવાની મનાઈ કરવામાં આવી છે.