દેશ અને દુનિયાના આ હસ્તિ જે 12 પાસથી વધુ નથી ભણ્યા પરંતુ આજે પૂરી દુનિયામાં વાગે છે તેમના નામનો ડંકો

આપણી માન્યતા છે કે જે યોગ્ય રીતે અભ્યાસ કરે છે તે કંઈક કરી શકે છે અને કંઈક બની શકે છે. બાય ધ વે, એ પણ સાચું છે કે ભણતર વિના વ્યક્તિના કંઈક બનવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. પણ દેશ અને દુનિયાની અનેક એવી મોટી હસ્તીઓએ આ વાતને ખોટી સાબિત કરી છે

| Edited By: | Updated on: May 24, 2023 | 3:54 PM
4 / 6
ગૌતમ અદાણી: ગૌતમ અદાણી હાલમાં એશિયાના સૌથી અમીર અને વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ટોપ 10માં સ્થાન ધરાવે છે. ગૌતમ અદાણી B.com ડ્રોપઆઉટ હોવા છતાં તેમની કુલ સંપત્તિ $121 બિલિયન છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં જ અભ્યાસ છોડીને બિઝનેસ તરફ વળી ગયા હતા. (ફોટો ક્રેડિટ- ગુગલ)

5 / 6
સચિન તેડૂલકર: ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે માત્ર ઇન્ટર સુધી જ અભ્યાસ કર્યો છે. 12માથી આગળ ભણવાને બદલે તેણે ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનાવી અને આજે તે ક્રિકેટના ભગવાન પણ કહેવામાં આવે છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)

6 / 6
વિરાટ કોહલી:  ભારતીય ટીમ ઈન્ડિયાનો કેપ્ટન અને વિશ્વનો સફળ બેટ્સમેન વિરાટ કોહલીએ પણ 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ઈન્ટર સુધીનો અભ્યાસ કરનાર વિરાટ જબરદસ્ત અંગ્રેજી બોલે છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)