Photos: આ છે વિશ્વની સૌથી ઉંચી Top 5 હોટલ, વાદળો વચ્ચે હોવાનો થશે અહેસાસ

|

Jun 26, 2021 | 1:31 PM

તમે જાતજાતની અને ભાતભાતની હોટલમાં ગયા હશો. પરંતુ શું તમે જાણો છો કે આ વિશ્વની સૌથી ઉંચી ટોપ 5 હોટલ્સ કઈ કઈ છે? ચાલો તમને જણાવીએ આ અનોખી હોટલ્સ વિશે.

1 / 5
ચીનના શાંઘાઈમાં વિશ્વની સૌથી ઉંચી લક્ઝરી હોટલની શરૂઆત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આની ઊંચાઈ 632 મીટર છે. આ હોટલમાં કુલ 120 ફ્લોર છે, જ્યાંથી તમે નજીકથી વાદળોનું અદભૂત દૃશ્ય લઈ શકો છો. jin jiang international hotels ગ્રુપની હોટલનું નામ છે 'જે હોટલ'.

2 / 5
બીજા ક્રમે આવે છે દુબઈની ગેવોરા હોટલ. જી હા અત્યાર સુધી આ હોટલ પહેલા નંબર પર હતી. પરંતુ હવે તે બીજા ક્રમે આવી ગઈ છે. 75 ફ્લોરની આ ઈમારતની ઊંચાઈ 356 મીટર છે.

3 / 5
ત્રીજા નંબરે પણ દુબઈની જ JW Marriott Marquis હોટલનું નામ આવે છે. જી હા આ હોટલની ઊંચાઈ 355 મીટર છે.

4 / 5
વિશ્વની પાંચ ઉંચી હોટલોમાં ચોથા નંબરે છે મલેશિયાના કુઅલા લીમ્પુરા શહેરમાં આવેલી Four Seasons Place. આ  હોટલ 343 મીટર ઉંચી છે.

5 / 5
આપણને સૌને જાણીને આશ્ચર્ય થશે કે ટોપ 5 માં ત્રણ હોટલો દુબઈમાં છે. પાંચમાં ક્રમની વાત કરીએ તો દુબઈની જ SLS Dubai Hotel and Residences આ ક્રમે આવે છે. જેની ઊંચાઈ છે 336 મીટર.

Published On - 1:31 pm, Sat, 26 June 21

Next Photo Gallery