Interesting facts : વિશ્વનું સૌથી ખતરનાક એરપોર્ટ, જ્યાં લેન્ડિંગ અને ટેકઓફ કરતી વખતે પાયલોટ પણ ધ્રૂજે છે

|

Jan 04, 2022 | 12:02 PM

નેપાળનું તેનઝિંગ-હિલેરી એરપોર્ટ તે ખતરનાક એરપોર્ટ પૈકી એક છે. આ એરપોર્ટ હિમાલયના શિખરો વચ્ચે વસેલા લુકલા શહેરમાં છે.

1 / 5
એરપોર્ટ તેમના વિશાળ કદ અને સુવિધાઓ માટે જાણીતા છે. વિશ્વમાં એવા એરપોર્ટ છે જે ખરેખર એટલા નાના છે કે તે તમને લેન્ડિંગ સ્ટ્રીપ્સ જેવા લાગે છે. આ એરપોર્ટ પર પ્લેન ટેક-ઓફ અથવા લેન્ડિંગ વખતે પાઇલોટ પણ ખૂબ કાળજી રાખે છે. આજે અમે તમને એક એવા એરપોર્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને દુનિયાનું સૌથી ખતરનાક એરપોર્ટ માનવામાં આવે છે.

2 / 5
અમે નેપાળના તેનઝિંગ-હિલેરી એરપોર્ટ વિશે વાત કરી રહ્યા છીએ, આ એરપોર્ટ હિમાલયના શિખરોની વચ્ચે આવેલા લુકલા શહેરમાં છે. જેના રનવેની લંબાઈ માત્ર 460 મીટર છે. આ જ કારણ છે કે  માત્ર નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરને જ લેન્ડિંગ કરવાની છૂટ છે.

3 / 5
આ એરપોર્ટના રનવેની ઉત્તરમાં પર્વતીય શિખરો અને દક્ષિણમાં 600 મીટર ઊંડી ખાડો છે. આ જ કારણ છે કે આ એરપોર્ટને વિશ્વના સૌથી ખતરનાક એરપોર્ટમાંથી એક માનવામાં આવે છે.

4 / 5
નેપાળના તેનઝિંગ-હિલેરી એરપોર્ટનું નામ સાંભળતા જ પાયલોટની હાલત પણ ખરાબ થઈ જાય છે. કારણ કે, આ એરપોર્ટ એટલું ખતરનાક છે કે ટેક ઓફ અને લેન્ડિંગ વખતે પાઈલટ પણ ધ્રૂજી જાય છે.

5 / 5
એરપોર્ટનું નામ પણ  બે માણસો, એડમન્ડ હિલેરી અને તેનઝિંગ નોર્ગેના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક આરોહણ કર્યું હતું. કહેવાય છે કે અહીં ઘણી વખત મોટી ઘટનાઓ થતા -થતા બચી છે.

Next Photo Gallery