Royal Place Pakistan : અંબાણીના એન્ટિલિયા જેટલું જ ફેમસ છે પાકિસ્તાનનું આ ઘર, જુઓ PHOTO

એન્ટિલિયાની ગણતરી વિશ્વના સૌથી મોંઘા મકાનમાં થાય છે, પરંતુ પાકિસ્તાનમાં પણ આવું આલિશાન મોંઘુ ઘર છે, આવો જાણીએ પાકિસ્તાનની આ ફેમસ હવેલીની કિંમત.

| Updated on: Jun 02, 2024 | 6:37 PM
4 / 5
આજે ઈસ્લામાબાદના ગુલબર્ગને લક્ઝરી તરીકે જોવામાં આવે છે. આ વિસ્તારમાં પાકિસ્તાનના મોટા અબજોપતિ, ફિલ્મ સ્ટાર, સ્પોટ્સ મેન અને રાજકારણીઓ રહે છે. આ વિસ્તારમાં એક આલીશાન હવેલી પણ છે, જે પાકિસ્તાનમાં ખૂબ પ્રખ્યાત છે. અંદાજે 10 કનાલ વિસ્તારમાં ફેલાયેલા રોયલ પેલેસ હાઉસની કિંમત 125 કરોડ પાકિસ્તાની રૂપિયા છે.

5 / 5
આ જાજરમાન હવેલીમાં 10 બેડરૂમ, 10 બાથરૂમ, વિશાળ બગીચો, સ્વિમિંગ પૂલ, આધુનિક જિમ, થિયેટર, લાઉન્જ વિસ્તાર અને વિશાળ ગેરેજ સહિત અનેક વિશ્વ-વર્ગની સુવિધાઓ છે. તેને મુઘલ અને આધુનિક શૈલીમાં ડિઝાઇન કરવામાં આવી છે. બગીચાના વિસ્તારમાં અમેરિકાથી લાવવામાં આવેલા વૃક્ષો છે, ફેન્સી મોરોક્કન લાઇટ્સ પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને એન્ટ્રસ પર થાઈ ડિઝાઇનના પાણીના ફુવારા લગાવવામાં આવ્યા છે.