વિશ્વની 5 સૌથી મોંઘી વાઇનની બોટલ, જેની કિંમત સામાન્ય માણસની જીવનભરની કમાણી કરતાં પણ વધારે

શું તમે જાણો છો કે દુનિયામાં કેટલીક વાઇનની બોટલોની કિંમત એટલી બધી હોય છે કે આખી જીંદગી કમાણી કર્યા પછી પણ સામાન્ય વ્યક્તિ આ વાઇન ખરીદવા માટે પૂરતા પૈસા એકઠા કરી શકતો નથી.

| Edited By: | Updated on: Dec 27, 2023 | 5:49 PM
4 / 5
4. Diva Vodka: આ વાઇન એક અલગ પ્રકારના ઘાટ સાથે આવે છે. કિંમતની દ્રષ્ટિએ બીજા નંબરે આવે છે. સ્વારોવસ્કી સ્ફટિકોને દરેક બોટલની મધ્યમાં બનાવેલા અલગ મોલ્ડમાં રાખવામાં આવે છે. જેનો ઉપયોગ પીણાને ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. 7 કરોડ 30 લાખ રૂપિયાના આ દારૂની કિંમતમાં 15 કિલો સોનું આવી શકે છે.

5 / 5
5. Henri IV Dudognon Heritage: આ 100 વર્ષ જૂની બોટલ વિશ્વની સૌથી દુર્લભ અને સૌથી મોંઘી કોન્યૈક હોવાનું કહેવાય છે. બોટલ 24 કેરેટ સોના અને સ્ટર્લિંગ પ્લેટિનમમાં ડૂબેલી છે. ત્યારબાદ તેને 6,500 કટ હીરાથી શણગારવામાં આવે છે. 8-કિલોની બોટલમાં રાખવામાં આવેલ આ વાઇન 1776માં બનાવવામાં આવી હતી અને 100 વર્ષથી વધુ સમય સુધી બેરલમાં રાખવામાં આવી હતી. બોટલમાં 41% ABV સાથે 1000 ml પ્રવાહી હોય છે. આ બોટલની કિંમત 2 મિલિયન ડોલર એટલે કે લગભગ 14 કરોડ 56 લાખ 93 હજાર રૂપિયા છે.

Published On - 6:47 pm, Thu, 16 June 22