
આ કાર્યક્રમમાં અમદાવાદ તેમજ ગાંધીનગરમાં વસતા આહીર સમાજના અગ્રણીઓ , શ્રેષ્ઠીઓ, આગેવાનો, પુર્વ પ્રમુખ, સરકારી અધિકારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેકટરઓ, ડોકટરો, એડવોકેટઓ, શિક્ષકઓ તેમજ ભાઈઓ-બહેનો, બાળકોએ હાજરી આપી હતી.

આ આયોજન ને સફળ બનાવવા અમદાવાદ આહીર સમાજ (અમદાવાદ -ગાંધીનગર) ની સમગ્ર કારોબારી ટીમ પ્રમુખકરશનભાઈ ભોચિયા, ઉપપ્રમુખ પ્રતાપભાઈ ડેર, વજશીભાઈ આંબલીયા, પૂર્વ પ્રમુખઓ ,મંત્રી ડો. રણજીત પાડા, સહમંત્રી,અશોકભાઈ પરડવા,અશોકભાઈ ચંદ્રવાડીયા,ભાર્ગવભાઈ બલદાણીયા ,સંજયભાઈ છૈયા,નયનભાઈ કરમુર હાજર રહ્યા હતા.

ખજાનચી પ્રવીણભાઈ ભાદરકા,સહ ખજાનચી રમેશભાઈ લાડુમોર તેમજ આઈ.ટી.ટીમમયુરભાઈ કંડોરિયા, ધવલભાઈ મરંડ,ભાવેશભાઈ ભાદરકા, શામજીભાઈ જીંજાળા તેમજ સમગ્ર આઈ.ટી ટિમ તમામ સભ્યો અને સમગ્ર કારોબારી સમિતિ એ જહેમત ઉઠાવી હતી.
Published On - 5:31 pm, Sun, 29 October 23