Gujarati NewsPhoto gallerySurat: Largest rangoli on Ram Mandir theme in 3500 square feet area, center of attraction for people, see photos
સુરત: 3500 ચોરસ ફૂટ વિસ્તારમાં રામમંદિર થીમ પર બની સૌથી મોટી રંગોલી, લોકો માટે આકર્ષણનું કેન્દ્ર, જુઓ તસ્વીરો
અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલા 22 જાન્યુઆરી 2024ના રોજ બિરાજમાન થશે તે પહેલા દેશભરમાં જાણે દરરોજ દિવાળી પર્વની ઉજવણી થઈ રહી હોય તેમ લોકો ખૂબ ઉત્સુક છે. ત્યારે સુરતમાં રામ ભગવાનની સૌથી મોટી અને ભવ્ય રંગોલી બનાવવામાં આવી છે. જે લોકો માટે હાલમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
એમાં આ સૌથી મોટી રંગોલી બનાવવા માટે વિચાર આવ્યો આ રંગોલીમાં 1000 કિલો 18 પ્રકારના રંગ છે, આ રંગોલી 50 ફૂટ લંબાઈ અને 70 ફૂટ પહોળી છે, જેને 26 સભ્યોએ 07 દિવસમાં બનાવી છે. દિવાળી પર્વ સુધી લોકો આ રંગોલી નિહાળી શકશે.
5 / 5
અયોધ્યા મંદિરમાં દર્શન કરવા જાય એ પહેલા લોકો રંગોલીમાં રામ મંદિરની પ્રતિકૃતિ અને ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, લોકો તેના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકે છે.