Surat Latest News: સુરત ડાયમંડ બુર્સમાં પંચતત્વના સિદ્ધાંત પર ગાર્ડન બનશે

સુરત ડાયમંડ બુર્સમાં પંચતત્વના સિદ્ધાંત પર ગાર્ડન બનશે 8 બિલ્ડિંગની નીચેના ગાર્ડનમાં પંચતત્વની થીમ મુલાકાતીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે . ડાયમંડ નગરી સુરતમાં સાકાર થયેલા હીરા બુર્સના બિલ્ડિંગની થીમ પંચતત્વ આધારિત રાખવામાં આવી છે

| Edited By: | Updated on: Mar 28, 2022 | 9:59 AM
4 / 5
પૃથ્વી : વૃક્ષોની હાજરીની વચ્ચે અને મનને કલ્પનાની ઊંચાઈએ લઇ જવા માટે પણ એક ખાસ કલાત્મક કૃતિ ઉભી કરવામાં આવી છે. પૃથ્વી તત્વ દ્વારા સ્વંયને ઉત્સાહિત કરવાનો હેતુ છે.

પૃથ્વી : વૃક્ષોની હાજરીની વચ્ચે અને મનને કલ્પનાની ઊંચાઈએ લઇ જવા માટે પણ એક ખાસ કલાત્મક કૃતિ ઉભી કરવામાં આવી છે. પૃથ્વી તત્વ દ્વારા સ્વંયને ઉત્સાહિત કરવાનો હેતુ છે.

5 / 5
આકાશ : એ કુદરતી આકાશના પ્રકાશને ઝીલવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે સ્થિરતા અને શક્તિ પ્રકાશિત કરે છે.

આકાશ : એ કુદરતી આકાશના પ્રકાશને ઝીલવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે સ્થિરતા અને શક્તિ પ્રકાશિત કરે છે.