Gujarati NewsPhoto gallerySurat Corporation campaign to beautify bridges by painting them to enhance beauty of city
Surat: શહેરની સુંદરતામાં વધારો કરવા કોર્પોરેશનનું અનોખું અભિયાન
સુરત શહેરને ખૂબસૂરત બનાવવા માટે ચાલી રહેલી ઝુંબેશમાં સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક બ્રીજ અને રોડ પર વૃક્ષના કુંડાને વિવિધ પેઇન્ટિંગ કરીને નવું રૂપ રંગ આપી રહ્યા છે . આ ઝુંબેશમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સુમુલ ડેરી રોડ અલકાપુરી ખાતે આવેલા રેલ્વે ઓવર બ્રિજના નીચેના ભાગને પેઇન્ટિંગથી સુશોભિત કરવામાં આવી રહ્યો છે. આ ભાગને આદિવાસીઓની મનાતી વારલી પદ્ધતિથી પેઇન્ટિંગ કરવામાં આવી રહી છે.