Surya Grahan 2023: દાયકાઓ બાદ જોવા મળ્યો આવો અદ્ભુત નજારો, હાઇબ્રિડ સૂર્યગ્રહણની અનોખી તસવીરો સામે આવી

|

Apr 20, 2023 | 3:57 PM

ભારત સિવાય આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ વિશ્વના ઘણા દેશોમાં જોવા મળ્યું છે. વિશ્વભરમાંથી સૂર્યગ્રહણની ઘણી સુંદર તસવીરો પણ સામે આવી છે. લગભગ પાંચ કલાકના ગ્રહણમાં સૂર્ય અલગ અલગ રીતે દેખાયો છે.

1 / 6

2 / 6
આ વખતે સૂર્યગ્રહણને હાઇબ્રિડ સૂર્યગ્રહણ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. કારણ કે સૂર્યના ત્રણ અલગ-અલગ સ્વરૂપો જોવા મળ્યો હતા. કેટલાક દેશોમાં, સૂર્ય લગભગ સંપૂર્ણ રીતે ઢંકાયેલો હતો, કેટલાક સ્થળોએ તે આંશિક રીતે દેખાતો હતો.

3 / 6
આજે વિશ્વના ઘણા દેશોમાં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ જોવા મળ્યું છે. તે ભારતમાં દેખાતું ન હતું પરંતુ ઘણા દેશોમાં તે સ્પષ્ટપણે દેખાતું હતું. વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની કેટલીક રસપ્રદ તસવીરો પણ વિવિધ દેશોમાંથી સામે આવી છે.

4 / 6
સૌપ્રથમ આ સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યું હતું. તે પછી તે બીજા ઘણા દેશોમાં જોવા મળ્યો. ગ્રહણ પછી, કેટલાક દેશોમાં સૂર્ય પોતે ચંદ્ર જેવો દેખાતો હતો, અને કેટલીક જગ્યાએ દિવસ દરમિયાન પણ અંધારું હતું.

5 / 6
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ગુરુવારે સવારે 7.40 કલાકે શરૂ થયું છે. આ ગ્રહણ પાંચ કલાકથી વધુ સમય સુધી ચાલ્યુ અને બપોરે 12.29 કલાકે સમાપ્ત થયું. ભારતમાં સૂર્યગ્રહણને સુતક માનવામાં આવે છે.

6 / 6
જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. તે આંશિક, સંપૂર્ણ અને વલયાકાર પણ હોઈ શકે છે. આજે જોવા મળેલા સૂર્યગ્રહણ અંગે નિષ્ણાતોનું માનવું છે કે આવી ખગોળીય ઘટના સદીઓમાં ભાગ્યે જ જોવા મળે છે.કેટલીક જગ્યાએ લોકો ટેલિસ્કોપ દ્વારા આનંદ માણતા પણ જોવા મળ્યા હતા.

Next Photo Gallery