રતન ટાટાની આ કંપનીએ રોકાણકારોને રડાવ્યા! શેરનો ભાવ આવ્યો સૌથી નીચી સપાટી પર

|

Feb 01, 2024 | 6:05 PM

શેરમાં આજે 1 ફેબ્રુઆરીના રોજ ઘટાડો જોવા મળ્યો છે. આજે શેર 1119 રૂપિયા પર ખૂલ્યો હતો અને 1119 ના હાઈ લેવલ પર ગયો હતો. શેર નીચામાં 1094 રૂપિયા પર ગયા બાદ 1099.90 ના સ્તર પર બંધ થયો હતો. આજે શેરના ભાવમાં 1.03 ટકા અથવા 11.50 રૂપિયાનો ઘટાડો થયો છે.

1 / 5
ટાટા ગૃપની કંપની ટાટા ટેક્નોલોજીસના શેરનું લિસ્ટિંગ થયુ ત્યારે 500 રૂપિયાની ઈશ્યૂ પ્રાઈસની સામે 1,200 રૂપિયા પર થયું હતું. લિસ્ટિંગના દિવસે જ શેરનો ભાવ 1400 રૂપિયાની મહત્તમ સપાટી પર પહોંચ્યો હતો.

2 / 5
ટાટા ટેક્નોલોજીસના શેરમાં આજે 1 ફેબ્રુઆરીના રોજ ઘટાડો જોવા મળ્યો છે. આજે શેર 1119 રૂપિયા પર ખૂલ્યો હતો અને 1119 ના હાઈ લેવલ પર ગયો હતો. શેર નીચામાં 1094 રૂપિયા પર ગયા બાદ 1099.90 ના સ્તર પર બંધ થયો હતો. આજે શેરના ભાવમાં 1.03 ટકા અથવા 11.50 રૂપિયાનો ઘટાડો થયો છે.

3 / 5
જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો ટાટા ટેક્નોલોજીસના શેરમાં 4.16 ટકાનો ઘટાડો થયો છે. જો રૂપિયામાં ગણતરી કરીએ તો તે 47.70 રૂપિયા થાય છે. એક મહિનામાં શેરના ભાવમાં 82.05 રૂપિયાનો ઘટાડો થયો છે. જો ટકામાં ગણતરી કરીએ તો તે 6.94 ટકા થાય છે.

4 / 5
ટાટા ટેક્નોલોજીસના શેરમાં 6 માસમાં 16.23 ટકા અથવા 231.10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. શેરનું 52 વીક હાઈ લેવલ 1400 રૂપિયા તેના લિસ્ટિંગના દિવસે રહ્યો હતો અને 52 વીક લો લેવલ 1094.10 આજે થયો હતો. આજે શેર 1099.90 પર બંધ થયો હતો.

5 / 5
ટાટા ટેકનોલોજીસના IPO પહેલા જે રોકાણકારોએ અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદ્યા છે તેઓના શેરનો લોક ઈન પીરિયડ 27 મે, 2024 સુધીનો છે. તેથી ત્યારબાદ રોકાણકારો પ્રોફિટ બુકિંગ કરશે અને તેના કારણે સીધી અસર શેરના ભાવ પર પડશે અને મોટું કરેકશન આવી શકે છે.

Next Photo Gallery