જો તમને ટાટા ટેકનોલોજીસનો IPO નથી લાગ્યો તો હજુ પણ એક મોકો છે, જાણો કેવી રીતે થશે કમાણી
ટાટા ટેકનોલોજીસનું આજે એટલે કે, ગુરુવારે બમ્પર લિસ્ટિંગ થયું અને ઈશ્યૂ પ્રાઈસ 500 રૂપિયાની સામે તેનું 1200 રૂપિયા પર લિસ્ટિંગ થયું હતું. ઘણા રોકાણકારો એવા છે જેઓને IPO લાગ્યો નહીં. તો તેમના માટે હજુ પણ મોકો છે.
1 / 11
ટાટા ટેકનોલોજીસનું આજે એટલે કે, ગુરુવારે બમ્પર લિસ્ટિંગ થયું અને ઈશ્યૂ પ્રાઈસ 500 રૂપિયાની સામે તેનું 1200 રૂપિયા પર લિસ્ટિંગ થયું હતું. ઘણા રોકાણકારો એવા છે જેઓને IPO લાગ્યો નહીં. તો તેમના માટે હજુ પણ મોકો છે. આવા ઈન્વેસ્ટર્સ ટેકનોલોજી સેક્ટર્સના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. આ મ્યુચ્યુઅલ ફંડ આઈ.ટી. અને ટેકનોલોજી સેક્ટર્સની કંપનીમાં રોકાણ કરે છે.
2 / 11
Franklin India Technology Fund - Direct Plan. તેમાં 1 વર્ષમાં 34.96 ટકા રિટર્ન મળ્યું છે. હાલ તેની NAV 424.0058 રૂપિયા છે.
3 / 11
2. Tata Nifty India Digital ETF છે. તેમાં 1 વર્ષમાં 23.77 ટકા રિટર્ન મળ્યું છે. હાલ તેની NAV 69.7544 રૂપિયા છે.
4 / 11
3. Tata Nifty India Digital ETF FoF - Direct Plan. 1 વર્ષમાં 21.04 ટકા રિટર્ન મળ્યું છે. હાલ તેની NAV 11.0808 રૂપિયા છે.
5 / 11
4. ICICI Prudential Technology Fund - Direct Plan. 1 વર્ષમાં 13.12 ટકા રિટર્ન મળ્યું છે. હાલ તેની NAV 173.9000 રૂપિયા છે.
6 / 11
5. Aditya Birla Sun Life Nifty IT ETF. 1 વર્ષમાં 9.15 ટકા રિટર્ન મળ્યું છે. હાલ તેની NAV 33.6973 રૂપિયા છે.
7 / 11
6. Kotak Nifty IT ETF. 1 વર્ષમાં 9.15 ટકા રિટર્ન મળ્યું છે. હાલ તેની NAV 34.2456 રૂપિયા છે.
8 / 11
7. ICICI Prudential Nifty IT ETF. 1 વર્ષમાં 9.13 ટકા રિટર્ન મળ્યું છે. હાલ તેની NAV 34.4023 રૂપિયા છે.
9 / 11
8. Nippon India ETF Nifty IT. 1 વર્ષમાં 9.13 ટકા રિટર્ન મળ્યું છે. હાલ તેની NAV 34.4695 રૂપિયા છે.
10 / 11
9. Axis Nifty IT ETF. 1 વર્ષમાં 9.11 ટકા રિટર્ન મળ્યું છે. હાલ તેની NAV 342.0148 રૂપિયા છે.
11 / 11
10. SBI Nifty IT ETF. 1 વર્ષમાં 9.06 ટકા રિટર્ન મળ્યું છે. હાલ તેની NAV 344.0485 રૂપિયા છે.