
રિયાએ હિન્દી સિવાય બંગાળી, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. રિયા છેલ્લે વર્ષ 2020માં આવેલી સિરીઝ પતિ,પત્ની ઔર વોમાં જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે રિયા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે. તેનું નામ ક્રિકેટર શ્રીસંત, અશ્મિત પટેલ જેવા ઘણા સેલેબ્સ સાથે જોડાયેલું છે.