દાહોદમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ, કૃષિ મંત્રી બચુ ખાબડ ઉપસ્થિત રહ્યા, જુઓ ફોટો
દાહોદ જિલ્લામાં મંત્રી બચુ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ દેવગઢ બારીયાની એસ.આર.હાઇસ્કૂલ ખાતેથી કરાયો. રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત એસ.આર.હાઇસ્કૂલ સ્થળે કૃષિ ક્રાંતિને પ્રેરિત કરતા વિવિધ સ્ટોલ્સ ઊભા કરી નિદર્શન કરવામાં આવ્યું હતું.
1 / 5
દાહોદ જિલ્લામાં મંત્રી બચુ ખાબડના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ દેવગઢ બારીયાની એસ.આર.હાઇસ્કૂલ ખાતેથી કરાયો.
2 / 5
સમગ્ર વિશ્વ હલકા ધાન્યોનું મહત્વ સમજી શકે તે માટે મિલેટ વર્ષ 2023ની ઉજવણીની ભેટ પણ દુનિયાને ભારતે આપી છે : મંત્રી બચુ ખાબડ
3 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના પિરાણા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું.
4 / 5
રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત એસ.આર.હાઇસ્કૂલ ખાતે કૃષિ ક્રાંતિને પ્રેરિત કરતા વિવિધ સ્ટોલ્સ ઊભા કરી નિદર્શન કરવામાં આવ્યું હતું.
5 / 5
બે દિવસ સુધી ચાલનારા આ સ્ટોલ પ્રદર્શનીની પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેડૂતોએ મુલાકાત કરી હતી. જેમાં પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.