વાસી મોંઢે પાણી પીંવુ જોઈએ? જાણો કેટલું પાણી પીવું અને શું થાય છે તેનાથી ફાયદા

|

Mar 19, 2024 | 12:49 PM

ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ વાસી મોઢે પાણી પી લે છે. વાસ્તવમાં, આ આયુર્વેદની દ્રષ્ટિએ ફાયદાકારક છે કે કેમ જાણો અહીં. ઉપરાંત જો તમે વાસીમોઢે પાણી પીવો છો તો કેટલુ પીવું જોઈએ.

1 / 9
સવારની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો જાય છે પરંતુ ઘણા લોકો પથારીમાંથી ઉઠતાની સાથે જ ચા પીવા લાગે છે. વાસી મોંઢે ચા પીવાથી શરીર રોગોનું ઘર બની શકે છે, જ્યારે તમે દરરોજ વાસી મોંનું પાણી પીવાથી દિવસની શરૂઆત કરશો તો તમને આશ્ચર્યજનક ફાયદા થશે. રોજ પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને વજન ઘટાડવામાં પણ અસરકારક છે. ચાલો જાણીએ કે રોજ વાસી મોં પાણી પીવાના 5 મોટા ફાયદા શું છે.

2 / 9
સવારે ઉઠીને તમે શું કરો છો તે જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે સવારે ઉઠ્યા પછી તમે જે પ્રથમ કામ કરો છો તે તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે. જેમ કે સવારે ઉઠતાની સાથે જ પાણી પીવું. ત્યારે શું વાસી મોંઢે પાણી પીવાય ખરું? તો જીહા...વાસી મોંએ પાણી પીવું સૌથી લાભકારક માનવામાં આવે છે. વાસ્તવમાં, જ્યારે તમે સવારે ઉઠ્યા પછી તમે વાસી મોં એ પાણી પીવો છો , તે તમારા શરીરમાં ઝેરી તત્વોનું પ્રમાણ ઘટે છે. આ સિવાય લીવર, આંતરડા અને પેટને સાફ કરવામાં પણ મદદરૂપ છે. આ ઉપરાંત વજન પણ ઓછું થાય છે પણ પાણી કેટલી માત્રામાં પીવું તે જાણવું ખુબ જરુરી છે તેમજ વાસી મોં એ કેવું પાણી પીવાથી વધારે ફાયદો થાય છે ચાલો જાણીએ.

3 / 9
સવારે ઉઠતાની સાથે જ તમારે સૌથી પહેલા પાણી પીવું જોઈએ. જેમાં તમારે 2 ગ્લાસથી વધુ પાણી ન પીવું જોઈએ . વાસ્તવમાં, આ સમય દરમિયાન શરીર માત્ર જાગતું હોય છે અને આવી સ્થિતિમાં, જો તમે વધુ પડતું પાણી પીઓ છો, તો તમને ઉબકા અને ઉલ્ટીનો અનુભવ થઈ શકે છે.

4 / 9
પરંતુ જ્યારે તમે સંતુલિત રીતે વાસી મોં એ પાણી પીઓ છો, તો તે પિત્તને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને પાચન પ્રક્રિયા પણ સંતુલિત રહે છે. આ ઉપરાંત ઝેરી તત્વો પણ દૂર થાય છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે.આરોગ્યની રીતે જો તમે “સવારે હુંફાળું પાણી પીવો છો તો પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

5 / 9
વાસી મોં એ  પાણી પીવું કિડની માટે ફાયદાકારક છે, તે કિડનીને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે અને જો તમને કિડનીમાં પથરી હોય તો તમે તેમાંથી પણ છુટકારો મેળવી શકો છો.

6 / 9
વજન વધારવું સરળ છે પરંતુ તેને ઓછું કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. જો તમે પણ વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો તો વાસી મોં પાણી પીવાથી ફાયદો થશે. આ શરીરને ડિટોક્સ કરે છે અને વધતા વજનને નિયંત્રણમાં રાખે છે. વાસી મોં પાણી પીવાથી પણ ભૂખ ઓછી લાગે છે.

7 / 9
વાસી મોં પાણી પીવાથી વાળ મજબૂત થાય છે અને વાળમાં ચમક આવે છે. પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે, જે વાળના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ સાથે વાસી મોં પાણી પીવાથી તમારું મન શાંત રહે છે.

8 / 9
અપચો, ખાટા ઓડકાર, પેટમાં દુખાવો, બળતરા જેવી સમસ્યાથી પીડાતા લોકોએ વાસી મોં પાણી અવશ્ય પીવું જોઈએ. તેનાથી શરીરનું એસિડિટી લેવલ ઓછું થાય છે અને તમારી પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે. રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી સવારે પેટ સાફ થાય છે.

9 / 9
વાસી મોંનું પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, જેનાથી ચહેરા પર ખીલ, કરચલીઓ અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ ઓછી થાય છે.

Next Photo Gallery